માંડવરાયજી મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો
મુળી માંડવરાયજી મંદિરે દર વર્ષની જેમ આજે પણ દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો દિવાળી તેમજ બેસતું વર્ષ આજે સાથે હોવાથી મંદિરમાં તિથી અને મુહુર્ત પ્રમાણે આજે અન્નકૂટ ધરાવવામાં આવ્યો.
Reviewed by Blogger
on
نوفمبر 15, 2020
Rating: 5
ليست هناك تعليقات: