Header Ads

મૂળીના ગઢાદ ગામે જ્ઞાનવાવે અગીયાર હજાર હનુમાન ચાલીસા પાઠ અને હવન કરાયો

 
ગઢાદ ગામ પાસે આવેલ ઐતિહાસીક જ્ઞાન વાવે રમણીય હનુમાનજી મહારાજનું પવિત્ર મંદિર આવેલ છે. જયાં દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પધારે છે. આથી શનિવારે મંદિરનાં પુર્વ મહંત શ્યામસુંદરદાસજી સ્વામીએ ત્રણ દિવસીય 11 હજાર હનુમાન ચાલીસા પાઠ અન્નકુટ તેમજ હોમહવનનું આયોજન કરાયુ હતુ જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો આ આ હોમ હવનમાં ગામના આગેવાનો, હરિભકતો તેમજ સ્વામિનારાયણ મંદિર સંતો મહંતો એ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો

ليست هناك تعليقات:

بحث هذه المدونة الإلكترونية

أرشيف المدونة الإلكترونية

Pages

يتم التشغيل بواسطة Blogger.